ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમજૂતી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમજૂતી(Explanation)'''</span> : વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સમજણ | |||
|next= સમતાવાદી | |||
}} |
Revision as of 07:52, 8 December 2021
સમજૂતી(Explanation) : વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો છે : વર્ણન, સમજૂતી અને મૂલ્યાંકન. કોઈપણ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરતાં પહેલાં એ કૃતિનું વર્ણન કરવા અંગેનાં અને એ કૃતિની સમજૂતી અંગેનાં ઉપકરણો વિવેચને વિકસાવવાનાં રહે છે. સમગ્રના અર્થ સંદર્ભે ઘટકોનો અર્થ અને ઘટકોની પરસ્પર અન્વિતિનો અર્થ એ સમજૂતીનું ક્ષેત્ર છે.
ચં.ટો.