ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નજમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''નજ્મ''' : નજમ એ નસ્ર(ગદ્ય)નો વિરોધી શબ્દ છે, ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
'''નજ્મ''' : નજમ એ નસ્ર(ગદ્ય)નો વિરોધી શબ્દ છે, તેનો સામાન્ય અર્થ પદ્ય, કવિતા થાય છે. પરંતુ તેની વિશેષતા એ છે કે નજમમાં ગઝલની માફક વિષયવૈવિધ્યની તુલનાએ એક જ વિષયનું સળંગસૂત્ર નિરૂપણ થાય છે અને એમાં છંદ અનિવાર્ય ગણાય છે. અંગ્રેજી શાસન પછી વિકસિત થયેલા આ કાવ્યપ્રકારમાં વિશેષ રૂપે મનુજપ્રણય, સ્વદેશપ્રીતિ તથા સામાજિક સમસ્યા કેન્દ્રસ્થાને રહ્યાં છે. | '''નજ્મ''' : નજમ એ નસ્ર(ગદ્ય)નો વિરોધી શબ્દ છે, તેનો સામાન્ય અર્થ પદ્ય, કવિતા થાય છે. પરંતુ તેની વિશેષતા એ છે કે નજમમાં ગઝલની માફક વિષયવૈવિધ્યની તુલનાએ એક જ વિષયનું સળંગસૂત્ર નિરૂપણ થાય છે અને એમાં છંદ અનિવાર્ય ગણાય છે. અંગ્રેજી શાસન પછી વિકસિત થયેલા આ કાવ્યપ્રકારમાં વિશેષ રૂપે મનુજપ્રણય, સ્વદેશપ્રીતિ તથા સામાજિક સમસ્યા કેન્દ્રસ્થાને રહ્યાં છે. | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||

Revision as of 13:33, 26 November 2021
નજ્મ : નજમ એ નસ્ર(ગદ્ય)નો વિરોધી શબ્દ છે, તેનો સામાન્ય અર્થ પદ્ય, કવિતા થાય છે. પરંતુ તેની વિશેષતા એ છે કે નજમમાં ગઝલની માફક વિષયવૈવિધ્યની તુલનાએ એક જ વિષયનું સળંગસૂત્ર નિરૂપણ થાય છે અને એમાં છંદ અનિવાર્ય ગણાય છે. અંગ્રેજી શાસન પછી વિકસિત થયેલા આ કાવ્યપ્રકારમાં વિશેષ રૂપે મનુજપ્રણય, સ્વદેશપ્રીતિ તથા સામાજિક સમસ્યા કેન્દ્રસ્થાને રહ્યાં છે.
ર.ર.દ.