ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય વાસ્તવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નવ્ય વાસ્તવવાદ (Nouveau realisme)'''</span> : ઈવેલ ક્લાઈન, ઝાં તિન્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નવ્ય પ્રશિષ્ટતાવાદ
|next = નવ્ય વિવેચન
}}

Latest revision as of 04:33, 28 November 2021


નવ્ય વાસ્તવવાદ (Nouveau realisme) : ઈવેલ ક્લાઈન, ઝાં તિન્ગલી, દેનિયલ સ્પૉરી અને મેનિયલ રોય્ઝે જેવાની કલાકૃતિઓને આધારે ફ્રેન્ચ કલાવિવેચક પિયર રેસ્તનાએ આ સંજ્ઞા આપી છે. સામાન્ય વસ્તુઓનો વિનિયોગ કરી સંયોજન ઉપસાવતા કલાસ્વરૂપને આ સંજ્ઞા નિર્દેશે છે. ચં.ટો.