ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક વ્યંગોક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નાટ્યત્મક વ્યંગોક્તિ (Dramatic Irony)'''</span> : જ્યારે પ્રેક્ષ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નાટ્યાત્મક કવિતા | |||
|next = નાથસંપ્રદાય | |||
}} |
Latest revision as of 04:44, 28 November 2021
નાટ્યત્મક વ્યંગોક્તિ (Dramatic Irony) : જ્યારે પ્રેક્ષકો રંગમંચ પરની પરિસ્થિતિનો અર્થ અને તેના સૂચિતાર્થો સમજી શકે અને પાત્રો તે પામી શકતાં ન હોય તેને નાટ્યત્મક વ્યંગોક્તિ કહે છે. આવું સુખાન્ત અને કરુણાન્ત નાટકોમાં સહજ છે.
પ.ના.