ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાદકવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નાદકવિતા'''</span> (Sound Poetry) : નવી કવિતાનો પ્રકાર. કવિતાના પ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નાથસંપ્રદાય
|next = નાન્દી
}}

Latest revision as of 04:45, 28 November 2021


નાદકવિતા (Sound Poetry) : નવી કવિતાનો પ્રકાર. કવિતાના પઠનપ્રયોગ માટે એના નાદ પર ભાર મૂકતી આ પ્રકારની રચનાઓ વાક્યવિન્યાસ અને અર્થનો તર્ક બાજુએ રાખી કેવળ નાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમકે, સિતાંશુ યશશ્ચન્દ્રની ‘હોચિમિન્હ માટે એક ગુજરાતી કવિતા’. ચં.ટો.