ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૉ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નૉ (Noh, No)'''</span> : જપાનનો પ્રશિષ્ટ નાટકનો એક પ્રકાર. શિન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નૈસર્ગિક ઉપનૈસર્ગિક | |||
|next = નૉબેલ પુરસ્કાર | |||
}} |
Latest revision as of 05:12, 28 November 2021
નૉ (Noh, No) : જપાનનો પ્રશિષ્ટ નાટકનો એક પ્રકાર. શિન્ટોની ધર્મપૂજાના વિધિના ભાગ રૂપે આ નાટ્યપ્રકાર ચૌદમી સદીમાં જપાનમાં અસ્તિત્વમાં આવ્યો. એક કે બે અંકનાં આ ટૂંકાં નાટકોમાં ધાર્મિક વસ્તુની નીતિમૂલક મીમાંસા કરવાનું વલણ હતું.
પ.ના.