ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિપ્રેક્ષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરિપ્રેક્ષ્ય (Perspective)'''</span> : મૂળ લેટિન ભાષામાં આ સંજ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરિપૂર્તિનું સાહિત્ય | |||
|next = પરિભાષા | |||
}} |
Latest revision as of 07:00, 28 November 2021
પરિપ્રેક્ષ્ય (Perspective) : મૂળ લેટિન ભાષામાં આ સંજ્ઞા આંતરદૃષ્ટિના અર્થમાં પ્રયોજાય છે. સાહિત્યના વિશેષ સંદર્ભમાં તે લેખકની કૃતિ અથવા સમગ્ર સાહિત્યસર્જનના અનુસન્ધાનમાં વ્યક્ત થતી દૃષ્ટિ, દર્શનના અર્થમાં ઉપયોગમાં લેવાય છે. લેખકના પરિપ્રેક્ષ્ય(Perspective)ની અભિવ્યક્તિ કૃતિમાં નિરૂપાતી ક્રિયા(Action), વિચારો(Ideas) તેમજ પાત્રાલેખન(Characterisation) દ્વારા થાય છે.
પ.ના.