ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિવેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરિવેશ(Setting, Locale)'''</span> : વાર્તા, નવલકથા કે નાટકમાં વિગત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરિમિતાર્થાદૂતી | |||
|next = પરિશિષ્ટ | |||
}} |
Latest revision as of 07:01, 28 November 2021
પરિવેશ(Setting, Locale) : વાર્તા, નવલકથા કે નાટકમાં વિગતવાર રજૂ થતો સમય અને સ્થળનો સંદર્ભ. સામાન્ય રીતે વસ્તુસંકલના(plot)ના પ્રારંભિક તબક્કામાં લેખક પરિવેશ કે વાતાવરણને નિરૂપે છે. રંગભૂમિના સંદર્ભમાં આ સંજ્ઞા દૃશ્યરચના તથા સાધનસામગ્રીનો નિર્દેશ કરે છે.
પ.ના.