ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પારસી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પારસી'''</span> : પારસી સાંકેતિક બોલી છે. વૈદિકકાળમાં ગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પાદપૂર્તિ | |||
|next = પારસી બોલી | |||
}} |
Latest revision as of 07:13, 28 November 2021
પારસી : પારસી સાંકેતિક બોલી છે. વૈદિકકાળમાં ગૂઢ સાંકેતિક બોલી ન સમજાવાથી તે મ્લેચ્છ ભાષા તરીકે ઓળખાતી. મહાભારતમાં પાંડવોને લાક્ષાગૃહ અંગેના સંદેશામાં વિદુર એ વાપરે છે. જયમંગલની કામસૂત્રની ટીકામાં પણ એનો નિર્દેશ આવે છે. મુસલમાનોના આગમન પછી આવી ગૂઢ સાંકેતિક બોલી ફારસીની જેમ ન સમજાતી હોવાથી પારસી તરીકે ઓળખાઈ. વેપારીઓ કે સોનીઓ ઘરાક સમજે નહીં એવી પારસીમાં વ્યવહાર કરતા હોય છે.
ચં.ટો.