ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાંડિત્યાભાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પાંડિત્યાભાસ(Pedantry)''' </span>: જ્ઞાનનો કૃતક દેખાવ કરવાની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પાંડવળા | |||
|next = પિચુમન્દપાક | |||
}} |
Latest revision as of 07:20, 28 November 2021
પાંડિત્યાભાસ(Pedantry) : જ્ઞાનનો કૃતક દેખાવ કરવાની વૃત્તિ. વધુ પડતાં અવતરણો, ઉલ્લેખો તથા અલ્પ પરિચિત ઉદાહરણોના ભારણવાળું લખાણ રજૂ કરવાનું વલણ. ગુણવત્તાની દૃષ્ટિએ સામાન્ય પણ જ્ઞાનપ્રદ હોવાનો આભાસ રચતું આ પ્રકારનું લખાણ પાંડિત્યાભાસી લેખન (Pedantic writing) તરીકે ઓળખાય છે.
ચં.ટો.