ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુનરુક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પુનરુક્તિ (Palilogy)'''</span> : મહત્ત્વ ઉપસાવવા માટે શબ્દ કે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પીળું પત્રકારત્વ
|next = પુનરુત્થાનકાળ
}}

Latest revision as of 07:25, 28 November 2021


પુનરુક્તિ (Palilogy) : મહત્ત્વ ઉપસાવવા માટે શબ્દ કે વાક્યખંડની પુનરાવૃત્તિ. જેમકે ‘કાન્ત’ના ‘વસન્તવિજય’ના પ્રારંભમાં આવતી પંક્તિ : ‘નહીં નાથ નહીં નાથ ન જાણો કે સવાર છે / આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.’ ચં.ટો.