ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિકવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિકવિતા (Anti-Poem)'''</span> : આ કવિતા સર્વસાધારણ કવિતાની...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રતાપરુદ્ર યશોભૂષણ
|next = પ્રતિકાવ્ય
}}

Latest revision as of 07:43, 28 November 2021



પ્રતિકવિતા (Anti-Poem) : આ કવિતા સર્વસાધારણ કવિતાની તરેહને અનુસરતી નથી. પરિચિત પદાવલી, તર્કસંગત ભાવવિકાસ અને સંવાદી ઘટકસંયોજનને અતિક્રમી જાય છે. આ પ્રકારની કવિતા કાવ્યરીતિઓ અને સ્વરૂપોનો ભંગ કરતી હોય છે. ચં.ટો.