ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિધ્વનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિધ્વનિ (Echo)'''</span> : આંતરે આંતરે પુનરાવૃત્ત થતો એક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ
|next = પ્રતિનવલ
}}

Latest revision as of 07:46, 28 November 2021


પ્રતિધ્વનિ (Echo) : આંતરે આંતરે પુનરાવૃત્ત થતો એકનો એક ધ્વનિ કે થતાં ધ્વનિસંયોજનો તે પ્રતિધ્વનિ. આ રીતે અનુપ્રાસ, સ્વરવ્યંજનસંકલના કે અંત્યપ્રાસ વગેરેનો પ્રતિધ્વનિમાં સમાવેશ કરી શકાય. પંક્તિ અંતર્ગત કે પંક્તિઅંતે આવતાં આ પ્રકારનાં પુનરાવર્તનો લયમાધુર્યનાં અને અર્થસંગત પદસંરચનાનાં વિશેષ ઉપાદાનો છે. ચં.ટો.