ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિ નાટક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિનાટક'''</span> (Anti play) : આ સંજ્ઞા એવા નાટકને નિર્દેશે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{{Right|ચં.ટો.}}
{{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રતિનવલ
|next = પ્રતિનાયક
}}

Latest revision as of 07:47, 28 November 2021


પ્રતિનાટક (Anti play) : આ સંજ્ઞા એવા નાટકને નિર્દેશે છે, જે ચાલી આવેલી પ્રણાલીઓની માત્ર ઉપેક્ષા નથી કરતું પણ સક્રિય રીતે એ પ્રણાલીઓને તોડે ફોડે છે. આવા નાટકમાં દેખીતા નાટ્યવસ્તુનો કે પાત્રવિકાસનો અભાવ હોય છે. {ચં.ટો.