ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંબદ્ધ કાવ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંબદ્ધ કાવ્ય(Block poem)'''</span> : કડી કે શ્લોકોના પરિચ્છેદો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંપૃક્તાર્થ | |||
|next = સંબોધનકાવ્ય | |||
}} |
Latest revision as of 15:54, 8 December 2021
સંબદ્ધ કાવ્ય(Block poem) : કડી કે શ્લોકોના પરિચ્છેદો વિના પંદરથી ચાલીશ પંક્તિની લંબાઈનું સળંગ છપાયેલું કાવ્યનું મુદ્રણસ્વરૂપ અહીં નિર્દિષ્ટ છે. આ પ્રકારનું મુદ્રણસ્વરૂપ વર્તમાનપત્રોના સ્થળસંકોચમાંથી પ્રચલિત થયું છે. એમાં કરકસર અને સંક્ષિપ્ત અભિવ્યક્તિનાં લક્ષણો નિહિત છે.
ચં.ટો.