ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદખંડો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંવાદખંડો(Conversation Pieces)'''</span> : સંવાદખંડોમાં પદ્ય અને ગદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંવાદકાવ્ય | |||
|next = સંવાદિતા | |||
}} |
Latest revision as of 16:10, 8 December 2021
સંવાદખંડો(Conversation Pieces) : સંવાદખંડોમાં પદ્ય અને ગદ્યની વચ્ચેનું ભાષાસ્વરૂપ (સંવાદકાવ્ય, સંવાદનાટ્ય) પ્રયોજાય છે. આ પ્રકારની કૃતિઓ કોઈક નાટ્યાત્મક ઘટનાને બે કે ત્રણ પાત્રોની વચ્ચેના સંવાદની પદ્ધતિએ રજૂ કરે છે.
ચં.ટો.