ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાવિધિક વિવેચન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રાવિધિક વિવેચન (Technical criticism)'''</span> : ચોક્કસ કૃતિનું એક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રાર્થનાસમાજ
|next = પ્રાસ
}}

Latest revision as of 08:52, 28 November 2021


પ્રાવિધિક વિવેચન (Technical criticism) : ચોક્કસ કૃતિનું એક એક અંગ એના વૈયક્તિક સ્વરૂપને નિર્ણીત કરવામાં કઈ રીતે ભાગ ભજવે છે એ આ વિવેચનનો મુખ્ય આશય છે. આ સદીમાં વિવેચનનો વિકાસ જોતાં સૌથી વધુ પ્રચલિત થયેલું કૃતિનું શ્રમસાધ્ય પ્રાવિધિક વિશ્લેષણ છે. હ.ત્રિ.