ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેરકતાવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રેરકતાવાદ (Propulsive Theory)'''</span> : કાવ્યની સર્જનપ્રક્રિય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રેયાનરસ | |||
|next = | |||
}} |
Revision as of 08:59, 28 November 2021
પ્રેરકતાવાદ (Propulsive Theory) : કાવ્યની સર્જનપ્રક્રિયા અંગે હરિવલ્લભ ભાયાણીએ બે વાદનો પુરસ્કાર કર્યો છે પ્રેરકતાવાદ અને પ્રયોજનવાદ (Finalist Theory) પ્રેરકતાવાદના મતે કશુંક પૂર્વવર્તી બળ પાછળથી ધકેલે છે; જ્યારે પ્રયોજનવાદના મતે કશુંક દૂરવર્તી લક્ષ્ય પોતાની તરફ ખેંચે છે.
ચં.ટો.