ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુગ્રાહ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બહુગ્રાહ્ય (Amphibolous)'''</span> : બહુગ્રાહ્ય એટલે વ્યાકરણગત...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = બહિર્નિષ્ઠ વિવેચન
|next = બહુતંત્ર સિદ્ધાન્ત
}}

Latest revision as of 11:04, 28 November 2021



બહુગ્રાહ્ય (Amphibolous) : બહુગ્રાહ્ય એટલે વ્યાકરણગત સંરચનાને આધારે જે વાક્ય કે વાક્યખંડ સંદિગ્ધ હોય, જેને એક કરતાં અનેક રીતે અર્થ ઘટિત કરી શકાય. જેમકે મનહર મોદીની પંક્તિ જુઓ : ખોદે/ઘાસ ઘાસનો રંગ/ખોદે ઘાસ/ ઘાસનો રંગ. ચં.ટો.