સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/સત્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> હુંત્યારેફરતોહતોઆકાશમાં મુક્તમને અનેતુંજોતીહતીસ્વપ્ન: એકશિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
હું ત્યારે ફરતો હતો આકાશમાં | |||
મુક્ત મને | |||
અને તું જોતી હતી સ્વપ્ન: | |||
એક શિશુના ગુલાબી ગાલ ઉપર | |||
વરસાવતી હતી તારું હેત. | |||
નાની નાની કીકીઓમાં મૂકતી હતી | |||
તારા શૈશવનાં ગીત. | |||
વિચારતી હતી: કોણ હશે એ? | |||
સુજાતા કે સિદ્ધાર્થ? | |||
મોનાલી કે શિરીષ? | |||
કેવો હશે?—પપ્પા જેવો, | |||
મમ્મી જેવો? | |||
ઊનના દોરા વડે | |||
તું ગૂંથતી હતી કોનું નામ? | |||
એ દોડીને સંતાઈ જતો | |||
ને તું | |||
જાણે અચાનક મૂંઝાઈ જતી | |||
ને બૂમ પાડતી ‘ક્યાં છે તું?’ | |||
હું એ જ છું | |||
એ જ, તારા સ્વપ્નનો શિશુ, | |||
તને ગભરાયેલી જોઈને દોડી આવ્યો | |||
ને તારા હોઠ ઉપર | |||
નામ થઈને છવાઈ ગયો. | |||
તેં મને કેટલે દૂરથી બોલાવ્યો, મા? | |||
</poem> | </poem> |
Latest revision as of 07:13, 29 September 2022
હું ત્યારે ફરતો હતો આકાશમાં
મુક્ત મને
અને તું જોતી હતી સ્વપ્ન:
એક શિશુના ગુલાબી ગાલ ઉપર
વરસાવતી હતી તારું હેત.
નાની નાની કીકીઓમાં મૂકતી હતી
તારા શૈશવનાં ગીત.
વિચારતી હતી: કોણ હશે એ?
સુજાતા કે સિદ્ધાર્થ?
મોનાલી કે શિરીષ?
કેવો હશે?—પપ્પા જેવો,
મમ્મી જેવો?
ઊનના દોરા વડે
તું ગૂંથતી હતી કોનું નામ?
એ દોડીને સંતાઈ જતો
ને તું
જાણે અચાનક મૂંઝાઈ જતી
ને બૂમ પાડતી ‘ક્યાં છે તું?’
હું એ જ છું
એ જ, તારા સ્વપ્નનો શિશુ,
તને ગભરાયેલી જોઈને દોડી આવ્યો
ને તારા હોઠ ઉપર
નામ થઈને છવાઈ ગયો.
તેં મને કેટલે દૂરથી બોલાવ્યો, મા?