સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘વિશ્વરથ’/ક્યાં ગયા?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મોતજેવામોતનેપડકારનારાક્યાંગયા? શત્રુનાપણશૌર્યપરવારીજનારાક...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
મોતજેવામોતનેપડકારનારાક્યાંગયા?
 
શત્રુનાપણશૌર્યપરવારીજનારાક્યાંગયા?
 
લોભ-લાલચથીનજરનેચોરનારાક્યાંગયા?
મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા?
પ્રાણઅર્પીનેપરાર્થેપોઢનારાક્યાંગયા?
શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા?
ધ્યેયનીખાતરફનાગીરીસ્વીકારીનેસ્વયં—
લોભ-લાલચથી નજરને ચોરનારા ક્યાં ગયા?
કાળસામેઆંખનેટકરાવનારાક્યાંગયા?
પ્રાણ અર્પીને પરાર્થે પોઢનારા ક્યાં ગયા?
વિશ્વનાવેરાનઉપવનનેફરીમહેકાવવા
ધ્યેયની ખાતર ફનાગીરી સ્વીકારીને સ્વયં—
જિંદગીનાજોમનેસીંચીજનારાક્યાંગયા?
કાળ સામે આંખને ટકરાવનારા ક્યાં ગયા?
ગર્વમાંચકચૂરસાગરનીખબરલઈનાખવા
વિશ્વના વેરાન ઉપવનને ફરી મહેકાવવા
નાવડીવમળોમહીંફંગોળનારાક્યાંગયા?
જિંદગીના જોમને સીંચી જનારા ક્યાં ગયા?
મોજમાણોઆજની, નાકાલનીપરવાકરો!
ગર્વમાં ચકચૂર સાગરની ખબર લઈ નાખવા
—એમઅલગારીબનીનેજીવનારાક્યાંગયા?
નાવડી વમળો મહીં ફંગોળનારા ક્યાં ગયા?
રંગનીછોળોઉછાળીરોજમયખાનામહીં,
મોજ માણો આજની, ના કાલની પરવા કરો!
‘વિશ્વરથ’નાસંગમાંપાગલથનારાક્યાંગયા?
—એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા?
રંગની છોળો ઉછાળી રોજ મયખાના મહીં,
‘વિશ્વરથ’ના સંગમાં પાગલ થનારા ક્યાં ગયા?
</poem>
</poem>

Latest revision as of 07:40, 29 September 2022



મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા?
શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા?
લોભ-લાલચથી નજરને ચોરનારા ક્યાં ગયા?
પ્રાણ અર્પીને પરાર્થે પોઢનારા ક્યાં ગયા?
ધ્યેયની ખાતર ફનાગીરી સ્વીકારીને સ્વયં—
કાળ સામે આંખને ટકરાવનારા ક્યાં ગયા?
વિશ્વના વેરાન ઉપવનને ફરી મહેકાવવા
જિંદગીના જોમને સીંચી જનારા ક્યાં ગયા?
ગર્વમાં ચકચૂર સાગરની ખબર લઈ નાખવા
નાવડી વમળો મહીં ફંગોળનારા ક્યાં ગયા?
મોજ માણો આજની, ના કાલની પરવા કરો!
—એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા?
રંગની છોળો ઉછાળી રોજ મયખાના મહીં,
‘વિશ્વરથ’ના સંગમાં પાગલ થનારા ક્યાં ગયા?