સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વી. સુખઠણકર/એવું દૃશ્ય...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મદ્રાસમાંહુંએકહોટલમાંથોડાદિવસરહેલો. એકસાંકડારસ્તાને...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
મદ્રાસમાંહુંએકહોટલમાંથોડાદિવસરહેલો. એકસાંકડારસ્તાનેછેડેતેઆવેલીહતીઅનેરસ્તાનીબેયબાજુનીફૂટપાથપરગરીબોપોતાનીજૂજઘરવખરીસાથેરહેતાંહતાં. એમનેજોઈનેમનઉદાસથઈજતું.
 
એકસાંજેહુંહોટલપરમોડોઆવ્યો. આવતાં, રસ્તાપરજોયુંતોફૂટપાથવાસીસ્ત્રીઓનુંટોળુંબત્તીનાએકથાંભલાઆસપાસભેગુંથયુંછે; તેમનીવચ્ચેએકયુવતીતમિલભાષાનુંએકછાપુંવાંચીરહીછે. ટોળામાંઘણીતોડોશીઓહતી, તેધ્યાનથીએસાંભળતીહતી. એમનાચહેરાપરપ્રસન્નતાહતી.
મદ્રાસમાં હું એક હોટલમાં થોડા દિવસ રહેલો. એક સાંકડા રસ્તાને છેડે તે આવેલી હતી અને રસ્તાની બેય બાજુની ફૂટપાથ પર ગરીબો પોતાની જૂજ ઘરવખરી સાથે રહેતાં હતાં. એમને જોઈને મન ઉદાસ થઈ જતું.
મનેથયું: નિરાધારફૂટપાથવાસીઓઆરીતેછાપુંવાંચવાનોઆનંદમાણતાંહોય, એવુંદૃશ્યભારતનાબીજાકોઈભાગમાંજોવામળેખરું?
એક સાંજે હું હોટલ પર મોડો આવ્યો. આવતાં, રસ્તા પર જોયું તો ફૂટપાથવાસી સ્ત્રીઓનું ટોળું બત્તીના એક થાંભલા આસપાસ ભેગું થયું છે; તેમની વચ્ચે એક યુવતી તમિલ ભાષાનું એક છાપું વાંચી રહી છે. ટોળામાં ઘણી તો ડોશીઓ હતી, તે ધ્યાનથી એ સાંભળતી હતી. એમના ચહેરા પર પ્રસન્નતા હતી.
મને થયું: નિરાધાર ફૂટપાથવાસીઓ આ રીતે છાપું વાંચવાનો આનંદ માણતાં હોય, એવું દૃશ્ય ભારતના બીજા કોઈ ભાગમાં જોવા મળે ખરું?
{{Right|[‘નવનીત’ માસિક: ૧૯૭૦]}}
{{Right|[‘નવનીત’ માસિક: ૧૯૭૦]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:42, 29 September 2022


મદ્રાસમાં હું એક હોટલમાં થોડા દિવસ રહેલો. એક સાંકડા રસ્તાને છેડે તે આવેલી હતી અને રસ્તાની બેય બાજુની ફૂટપાથ પર ગરીબો પોતાની જૂજ ઘરવખરી સાથે રહેતાં હતાં. એમને જોઈને મન ઉદાસ થઈ જતું. એક સાંજે હું હોટલ પર મોડો આવ્યો. આવતાં, રસ્તા પર જોયું તો ફૂટપાથવાસી સ્ત્રીઓનું ટોળું બત્તીના એક થાંભલા આસપાસ ભેગું થયું છે; તેમની વચ્ચે એક યુવતી તમિલ ભાષાનું એક છાપું વાંચી રહી છે. ટોળામાં ઘણી તો ડોશીઓ હતી, તે ધ્યાનથી એ સાંભળતી હતી. એમના ચહેરા પર પ્રસન્નતા હતી. મને થયું: નિરાધાર ફૂટપાથવાસીઓ આ રીતે છાપું વાંચવાનો આનંદ માણતાં હોય, એવું દૃશ્ય ભારતના બીજા કોઈ ભાગમાં જોવા મળે ખરું? [‘નવનીત’ માસિક: ૧૯૭૦]