ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભક્તામરસ્તોત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભક્તામરસ્તોત્ર'''</span> : વસન્તતિલકા છંદમાં જૈનાચાર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = બ્રાહ્મણો | |||
|next = | |||
}} |
Revision as of 11:07, 1 December 2021
ભક્તામરસ્તોત્ર : વસન્તતિલકા છંદમાં જૈનાચાર્ય માનતુંગ દ્વારા પહેલા તીર્થંકર ઋષભદેવ પર રચાયેલું સંસ્કૃત સ્તોત્ર. કોઈ ૪૨, કોઈ ૪૪, તો કોઈ આ સ્તોત્રને ૪૮ શ્લોકોની રચના ગણે છે. આ સ્તોત્ર અંગે એવી કથા છે કે સૂર્યશતક દ્વારા કોઢથી સાજા થયેલા મયૂરની સામે અને ચંડીશતક દ્વારા પોતાનાં છિન્ન અંગો પાછાં મેળવી શકેલા બાણની સામે જૈનાચાર્યે પણ ચમત્કાર બતાવવાનો પ્રયત્ન કરેલો. આ માટે એમણે પોતાને સાંકળથી બંધાવેલા અને પછી આ સ્તોત્રના એક એક શ્લોકના ધ્વનિથી સાંકળ તોડી પાશમુક્ત થયેલા. આ હકીકત જર્મન પ્રોફેસર હેલ્મુટ ગ્લોઝેનીપે નોંધી છે.
ચં.ટો.