ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવાવપાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવાવપાત (Bathos)'''</span> : કૃતિમાં ઉદાત્ત રસના પ્રત...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાવાભાસ
|next = ભાવિક
}}

Latest revision as of 11:22, 1 December 2021



ભાવાવપાત (Bathos) : કૃતિમાં ઉદાત્ત રસના પ્રત્યાયનની ક્ષણે જ અતિશયતા કે કૃત્રિમતાને લીધે ભાવક દ્વારા અનુભવાતી તીવ્ર રસક્ષતિ. પ્રતિકાષ્ઠા(Anti-climax)ની સરખામણીમાં તે વધુ ઝડપી હોય છે. મૂળે ‘ઊંડાણ’ના અર્થમાં પ્રયોજાતી આ સંજ્ઞા તેના હાલના અર્થમાં અંગ્રેજ કવિ પોપે પ્રયોજી. પ.ના.