સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શાહબાઝ’/બીજું ગગન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જીતહુંનીરખ્યાકરુંસર્વદામુજહારમાં, મુક્તિમારીઆખરેછેએકકારાગ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
જીતહુંનીરખ્યાકરુંસર્વદામુજહારમાં,
 
મુક્તિમારીઆખરેછેએકકારાગારમાં;
 
ડૂબીનેતરતોરહીશહુંસાગરોનીધારમાં,
જીત હું નીરખ્યા કરું સર્વદા મુજ હારમાં,
હોડીમારીલઈજઉંહુંડૂબવામઝધારમાં —
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
આપજોસુકાનધરવાનુંવચનઆપોમને!
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
આંખઊંચાતારલાનાતેજનેચૂમીરહી,...
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં —
પાંખઆ‘શાહબાઝ’નીગગનેબધેઘૂમીરહી —
આપ જો સુકાન ધરવાનું વચન આપો મને!
આગગનટૂંકુંપડે, બીજુંગગનઆપોમને!
આંખ ઊંચા તારલાના તેજને ચૂમી રહી,...
{{Right|[‘મિલાપ’ માસિક :૧૯૬૨]}}
પાંખ આ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી —
આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને!
{{Right|[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]}}
</poem>
</poem>

Latest revision as of 09:15, 29 September 2022



જીત હું નીરખ્યા કરું સર્વદા મુજ હારમાં,
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં —
આપ જો સુકાન ધરવાનું વચન આપો મને!
આંખ ઊંચા તારલાના તેજને ચૂમી રહી,...
પાંખ આ ‘શાહબાઝ’ની ગગને બધે ઘૂમી રહી —
આ ગગન ટૂંકું પડે, બીજું ગગન આપો મને!
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]