ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનુસ્મૃતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મનિપિયન વ્યંગકલા (Menippean satire)'''</span> : આના પ્રવર્તક મનિપસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મનિપિયન વ્યંગકલા | |||
|next = મનોકથન | |||
}} |
Latest revision as of 12:02, 1 December 2021
મનિપિયન વ્યંગકલા (Menippean satire) : આના પ્રવર્તક મનિપસ પરથી ઊતરી આવેલી સંજ્ઞા. ગદ્યપદ્યના મિશ્રિત સ્વરૂપમાં મનુષ્યની મૂર્ખામીઓને હસતી એની કૃતિઓનું વેરોએ અને પછી લૂશને અનુકરણ કરેલું. આ પછી બૌદ્ધિક અભિવૃત્તિઓ અને તત્ત્વનિષ્ઠ ચેષ્ટાઓને સંવાદો અને ચર્ચાઓ દ્વારા હસી નાખતું આ સ્વરૂપ અનેક ઉદાહરણોમાં આગળ વધ્યું છે. મિખાઈલ બખ્તિને એના સંવાદપરક ભાષાસિદ્ધાંત માટે ‘કાર્નિવલ’ની સાથેસાથે ‘મનિપિયન વ્યંગકલા’ને પણ ખપમાં લીધી છે.
ચં.ટો.