ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોગત એકોક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મનોકૃતિ | |||
|next = મનોજીવનકથા | |||
}} |
Latest revision as of 12:03, 1 December 2021
મનોકૃતિ(Bounded Text) : જેને કાગળ ઉપર લખવાનો આરંભ કરવા અગાઉ જ સર્જકે આદિથી અંત સુધી, તેના પૂર્ણ સ્વરૂપે, ચિત્તમાં ધારી હોય એવી સાહિત્યકૃતિ. આ રીતે લેખકના મનમાં તૈયાર થયા બાદ લખાયેલી વાર્તા, નવલકથા કે નાટકને મનોકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જુલ્ય ક્રિસ્તેવાએ પ્રચલિત કરેલી સંજ્ઞા.
હ.ત્રિ.