સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શિવકુમાર નાકર ‘સાઝ’/મીઠલડી તું, મા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ચંદરનીશીતળતામા, તારેખોળલે નેઆંખોમાંઝરમરતીપ્રીત, હાલરડેઘૂઘવત...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ચંદરનીશીતળતામા, તારેખોળલે
 
નેઆંખોમાંઝરમરતીપ્રીત,
 
હાલરડેઘૂઘવતાસાતસાતસમંદરને
ચંદરની શીતળતા મા, તારે ખોળલે
કોયલશુંમીઠુંતવગીત —
ને આંખોમાં ઝરમરતી પ્રીત,
મીઠલડી, હેતાળી, ગરવીતું, મા!
હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદર ને
કોયલ શું મીઠું તવ ગીત —
મીઠલડી, હેતાળી, ગરવી તું, મા!
</poem>
</poem>

Latest revision as of 09:35, 29 September 2022



ચંદરની શીતળતા મા, તારે ખોળલે
ને આંખોમાં ઝરમરતી પ્રીત,
હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદર ને
કોયલ શું મીઠું તવ ગીત —
મીઠલડી, હેતાળી, ગરવી તું, મા!