ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુખપૃષ્ઠ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મુખપૃષ્ઠ(Title page)'''</span> : પુસ્તકનું શીર્ષક, લેખકનું નામ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મુક્ત સાહચર્ય
|next = મુખબંધ
}}

Latest revision as of 08:27, 2 December 2021


મુખપૃષ્ઠ(Title page) : પુસ્તકનું શીર્ષક, લેખકનું નામ તથા ક્વચિત્ પ્રકાશકસંસ્થાનો નિર્દેશ ધરાવતું ગ્રન્થાવરણ. પુસ્તકમાંની કથ્ય-સામગ્રીના ચિત્રાત્મક સાંકેતિક નિર્દેશ ઉપરાંત વાચકોને ગ્રન્થાકૃષ્ટ કરવા માટે મુખપૃષ્ઠ પર પુસ્તકના વિષય અને સ્વરૂપ અનુસાર રેખાંકન કે છબીનો ઉપયોગ થાય છે. તો તેના શીર્ષક અને લેખકનામ માટે વિવિધ આકાર-પ્રકાર-શૈલીના સુશોભિત અક્ષરાંકનની મદદ પણ લેવાય છે. ર.ર.દ.