ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂર્ત, પ્રત્યક્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૂર્ત'''</span>, પ્રત્યક્ષ (Concrete) : વાસ્તવિકતાનો અપરોક્ષ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મૂઢ દૂતી
|next = મૂર્તકવિતા
}}

Latest revision as of 08:31, 2 December 2021


મૂર્ત, પ્રત્યક્ષ (Concrete) : વાસ્તવિકતાનો અપરોક્ષ અનુભવ, કશુંક વાસ્તવિક, વિશિષ્ટ, ચોક્કસ, ખરેખરી વસ્તુઓ કે પરિસ્થિતિઓ સાથેનું કાર્ય. મૂર્તના બે પ્રકાર છે : વિશેષ અને સામાન્ય. ‘મારા પિતા’ વિશેષ મૂર્ત, પરંતુ ‘ગાય’ ‘ખુરશી’ વગેરે સામાન્ય મૂર્ત. હ.ત્રિ.