ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂર્ત સાર્વભૌમિક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂર્ત સાર્વભૌમિક(Concrete Universal)'''</span> : આદર્શવાદી ફિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મૂર્તકવિતા | |||
|next = મૂર્તિદેવી પુરસ્કાર | |||
}} |
Latest revision as of 08:31, 2 December 2021
મૂર્ત સાર્વભૌમિક(Concrete Universal) : આદર્શવાદી ફિલસૂફીમાં હેગલ પાસેથી મળેલી આ સંજ્ઞા જ્યારે સાહિત્યક્ષેત્રમાં આવે છે ત્યારે એનો લાક્ષણિક અર્થ થાય છે મૂર્ત કલ્પના દ્વારા વ્યક્ત થતો સામાન્ય વિચાર. પ્રવર્તમાન વિવેચનમાં આ સંજ્ઞા, કલા જે વિશેષ અને સામાન્ય વચ્ચે, વૈયક્તિક અને સાર્વભૌમિક વચ્ચે એકત્વ સાધે છે તે સૂચવે છે. આ સંજ્ઞાએ વિ. કે. વિમ્સેટ અને જ્હૉન ક્રો રૅન્સમ વચ્ચે ખૂબ ચર્ચા જગાવી છે. પ.ના.