સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/કોણ માનશે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દુ:ખમાંજીવનનીલ્હાણહતી, કોણમાનશે? ધીરજરતનનીખાણહતી, કોણમાનશે? શય...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
દુ:ખમાંજીવનનીલ્હાણહતી, કોણમાનશે?
 
ધીરજરતનનીખાણહતી, કોણમાનશે?
 
શય્યામળેછેશૂળનીફૂલોનાપ્યારમાં!
દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે?
ભોળાહૃદયનેજાણહતી, કોણમાનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?
લૂંટીગઈજેચારઘડીનાપ્રવાસમાં,
શય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં!
યુગયુગનીઓળખાણહતી, કોણમાનશે?
ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે?
ઉપચારકોગયાઅનેઆરામથઈગયો!
લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
પીડાજરામબાણહતી, કોણમાનશે?...
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?
ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?...
</poem>
</poem>

Latest revision as of 09:53, 29 September 2022



દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?
શય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં!
ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે?
લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?
ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?...