ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યનિષ્ઠ આસ્વાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સૌંદર્યનિષ્ઠ આસ્વાદ(Aesthetic Appreciation)'''</span> : સૌન્દર્યનિષ્..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સૌંદર્યનિષ્ઠઆનંદ | |||
|next= સૌંદર્યપરકબહિસ્તલ | |||
}} | |||
Revision as of 11:24, 9 December 2021
સૌંદર્યનિષ્ઠ આસ્વાદ(Aesthetic Appreciation) : સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ સાથે સૌંદર્યનું વિવેચનાત્મક મૂલ્યાંકન સંકળાયેલું છે. સૌંદર્યનિષ્ઠ આનંદ જો કોઈના નિજી અનુભવ પર ભાર મૂકે છે, તો સૌંદર્યનિષ્ઠ આસ્વાદ કૃતિની લાક્ષણિકતાને તપાસે છે. એક વ્યક્તિવિષયક છે, અન્ય કૃતિવિષયક છે. ચં.ટો.