ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગચેતના: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યુગચેતના(Zeitgeist'''</span> ત્સાય્ટગાય્સ્ટ) : આ જર્મન સંજ્ઞા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = યુગ | |||
|next = યુગનવલ | |||
}} |
Latest revision as of 08:39, 2 December 2021
યુગચેતના(Zeitgeist ત્સાય્ટગાય્સ્ટ) : આ જર્મન સંજ્ઞા કોઈ ચોક્કસ યુગ કે ગાળાના મહત્ત્વના મિજાજને કે એના અભિગમને નિર્દેશે છે; જેમાં રુચિ કે સંસ્કૃતિનો સર્વસામાન્ય પ્રવાહ કે એની લાક્ષણિકતા પ્રગટ હોય. જેમકે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગમાં ગાંધીજીના પ્રભાવ હેઠળ વિશ્વબંધુત્વની અને સત્ય-અહિંસાની ભાવના કેન્દ્રસ્થ રહી.
ચં.ટો.