ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર-રમેની-રમૈની-રવેણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રમેની/રમૈની/રવેણી'''</span> : સંતવાણી ઝીલતો, ચોપાઈ અને દ...")
 
No edit summary
Line 5: Line 5:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = રમકડું
|next = રવાનુકરણ
}}

Revision as of 08:54, 2 December 2021


રમેની/રમૈની/રવેણી : સંતવાણી ઝીલતો, ચોપાઈ અને દોહરાબંધ ધરાવતો મધ્યકાલીન કાવ્યપ્રકાર. ગોરખનાથકૃત ‘પ્રાણસંકલી’ માત્ર દોહાબદ્ધ રચના છે. કબીરે કૃતિના આરંભે પાંચ-છ ચોપાઈ અને અંતે સારબોધ કરાવતા દોહરા-સાખીના મિશ્રપ્રયોગથી રમેણી/રમૈની/રવેણી કાવ્યપ્રકાર યોજ્યો છે. ગુજરાતીમાં અખાએ દોહાબદ્ધ રમેણી રચી છે. ર.ર.દ.