ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રોમાંચકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રોમાંચકથા(Thriller)'''</span> : રહસ્ય અને ઘટનાઓના ઝડપી વિકાસ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = રોબિન્સન ક્રૂઝો
|next = રોમિયો એન્ડ જુલિયેટ
}}

Latest revision as of 09:11, 2 December 2021


રોમાંચકથા(Thriller) : રહસ્ય અને ઘટનાઓના ઝડપી વિકાસ પર ભાર મૂકતી અને મુખ્યત્વે લોકપ્રિય સાહિત્યના વાચકો માટે લખાયેલી નવલકથાનો પ્રકાર. જાસૂસી અને ગુનો આ પ્રકારની કથાના લાક્ષણિક વિષયો છે. જૉન બકન, એરિક ઍમ્બલર અને જૉન લ કૅર જેવાઓની રોમાંચકથાઓ ઉચ્ચ કક્ષાની ગણાય છે. રોબર્ટ લુડલુમ, ડેસમન્ડ બૅગ્લી, એલીસ્ટરસ મેકલીન વગેરે લોકપ્રિય રોમાંચ-કથાકારો છે. હ.ત્રિ.