સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંજય શ્રી. ભાવે/ધરતીમાંથી ઊગેલો સર્જક: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ‘દિલીપરાણપુરાસાહિત્યવૈભવ’માંએમનીચૂંટેલીકૃતિઓએકસાથે...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
‘દિલીપરાણપુરાસાહિત્યવૈભવ’માંએમનીચૂંટેલીકૃતિઓએકસાથે૪૦૦પાનાંમાંવાંચીએત્યારે‘ખરેખરોધરતીમાંથીઊગેલોએકમહાનસર્જક’ આપણીપરછવાઈજાયછે. પુસ્તકનાછવિભાગપાડ્યાછે: નવલકથા, નવલિકા, રેખાચિત્રો/ચરિત્રનિબંધો, પ્રસંગકથા/સંસ્મરણકથા, નિરીક્ષણ-ચિંતનઅનેપત્રકારત્વ. આમાંથીદરેકવિભાગનેઆરંભેસંપાદકેમૂકેલીએકએકપાનાનીનોંધમાંજેતેસાહિત્યપ્રકારમાંદિલીપભાઈએકરેલાલેખનનીવિગતો, ખાસિયતોઅનેતેનાંસાહિત્યિકસ્થાનવિશેવાંચવામળેછે.
 
‘સૂકીધરતી, સૂકાહોઠ’ આખીનવલકથાઆસંચયમાંવાંચવામળેછે. એકયુવાનશિક્ષકનીપછાતસમાજનેકારણેથયેલીપાયમાલીનીકથાક્ષુબ્ધકરીદેછે.
‘દિલીપ રાણપુરા સાહિત્યવૈભવ’માં એમની ચૂંટેલી કૃતિઓ એકસાથે ૪૦૦ પાનાંમાં વાંચીએ ત્યારે ‘ખરેખરો ધરતીમાંથી ઊગેલો એક મહાન સર્જક’ આપણી પર છવાઈ જાય છે. પુસ્તકના છ વિભાગ પાડ્યા છે: નવલકથા, નવલિકા, રેખાચિત્રો/ચરિત્રનિબંધો, પ્રસંગકથા/સંસ્મરણકથા, નિરીક્ષણ-ચિંતન અને પત્રકારત્વ. આમાંથી દરેક વિભાગને આરંભે સંપાદકે મૂકેલી એક એક પાનાની નોંધમાં જે તે સાહિત્યપ્રકારમાં દિલીપભાઈએ કરેલા લેખનની વિગતો, ખાસિયતો અને તેનાં સાહિત્યિક સ્થાન વિશે વાંચવા મળે છે.
દિલીપભાઈએકરેલાંસોએકરેખાચિત્રોઅનેચરિત્રનિબંધોનાંચારપુસ્તકોછે. અદનાઆદમીઅનેતેનાજીવતરસાથેનોલેખકનોબિલકુલનજીકનોનાતોતેમાંજોવામળેછે.
‘સૂકી ધરતી, સૂકા હોઠ’ આખી નવલકથા આ સંચયમાં વાંચવા મળે છે. એક યુવાન શિક્ષકની પછાત સમાજને કારણે થયેલી પાયમાલીની કથા ક્ષુબ્ધ કરી દે છે.
પ્રસંગકથા/સંસ્મરણકથાવિભાગનીનોંધમાંસંપાદકલખેછે: ‘દિલીપભાઈએઆમઆદમીનીદિલેરી, ઉદારતા, હિંમત, સાહસિકતા, માણસાઈ, સમાજમાટેઘસાઈછૂટવાનીતમન્નાઆદિમાનવીયગુણોનીગાથાઓરચીછે.’ આપ્રકારનાંત્રીસપુસ્તકોમાંથીઅહીંસાતકથાઓવાંચવામળેછે.
દિલીપભાઈએ કરેલાં સોએક રેખાચિત્રો અને ચરિત્રનિબંધોનાં ચાર પુસ્તકો છે. અદના આદમી અને તેના જીવતર સાથેનો લેખકનો બિલકુલ નજીકનો નાતો તેમાં જોવા મળે છે.
પરિશિષ્ટમાંમુકાયેલીઅન્યબાબતોછે: દિલીપભાઈપરનાકેટલાકપત્રોનાઅંશોતેમનાવિશેનાસોએકલેખોનીસૂચિ, તેમનાંપુસ્તકોનીયાદીઅનેજીવનતવારીખ.
પ્રસંગકથા/સંસ્મરણકથા વિભાગની નોંધમાં સંપાદક લખે છે: ‘દિલીપભાઈએ આમ આદમીની દિલેરી, ઉદારતા, હિંમત, સાહસિકતા, માણસાઈ, સમાજ માટે ઘસાઈ છૂટવાની તમન્ના આદિ માનવીય ગુણોની ગાથાઓ રચી છે.’ આ પ્રકારનાં ત્રીસ પુસ્તકોમાંથી અહીં સાત કથાઓ વાંચવા મળે છે.
સંપાદકનોલેખઅનેદિલીપભાઈના‘લાંબામાંલાંબાકાળનાસાથી’ હસુભાઈરાવળેલખેલીભૂમિકા—એબંનેસાથેમૂકીનેવાંચતાંમાણસઅનેલેખકદિલીપભાઈનુંએકમનભરચિત્રઆપણનેમળેછે.
પરિશિષ્ટમાં મુકાયેલી અન્ય બાબતો છે: દિલીપભાઈ પરના કેટલાક પત્રોના અંશો તેમના વિશેના સોએક લેખોની સૂચિ, તેમનાં પુસ્તકોની યાદી અનેજીવનતવારીખ.
દિલીપરાણપુરાસાહિત્યવૈભવ: સંપાદન: યશવન્તમહેતા, રૂ. ૨૨૫
સંપાદકનો લેખ અને દિલીપભાઈના ‘લાંબામાં લાંબા કાળના સાથી’ હસુભાઈ રાવળે લખેલી ભૂમિકા—એ બંને સાથે મૂકીને વાંચતાં માણસ અને લેખક દિલીપભાઈનું એક મનભર ચિત્ર આપણને મળે છે.
{{Right|[‘નયામાર્ગ’ પખવાડિક: ૨૦૦૫]}}
દિલીપ રાણપુરા સાહિત્યવૈભવ: સંપાદન: યશવન્ત મહેતા, રૂ. ૨૨૫
{{Right|[‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits