ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેખકનો હસ્તક્ષેપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લેખકનો હસ્તક્ષેપ(Editiorial Intrusion)'''</span> : કાવ્ય દ્વારા રહી જ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = લેખકનો હસ્તકંપ
|next = લેખકરોધ
}}

Latest revision as of 12:44, 2 December 2021


લેખકનો હસ્તક્ષેપ(Editiorial Intrusion) : કાવ્ય દ્વારા રહી જવા પામતા પરિપ્રેક્ષ્યને ઉમેરવા કે સમજાવવા કાવ્યના કથકને અટકાવી કવિનો થતો સીધો હસ્તક્ષેપ કાવ્યવિકાસમાં અણધાર્યું વિઘ્ન લાવે છે, તેથી આ રચનાપ્રપંચને કાવ્યનિયંત્રણની ક્ષતિ કહેવાય છે. ચં.ટો.