ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસ્તુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વસ્તુ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાવસ્તુને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વસુદેવહિંડિ | |||
|next = વસ્તુકવિતા | |||
}} |
Latest revision as of 09:44, 3 December 2021
વસ્તુ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાવસ્તુને વસ્તુ કહે છે. એના બે પ્રકાર છે : મુખ્યકથા એટલેકે આધિકારિક વસ્તુ અને ગૌણકથા એટલેકે પ્રાસંગિક વસ્તુ. વસ્તુને ત્રણ રીતે જોવામાં આવે છે. ઇતિહાસ-પુરાણમાંથી લીધેલી કથા પ્રખ્યાત વસ્તુ છે. કવિકલ્પિત કથા ઉત્પાદ્ય વસ્તુ છે અને બંનેનું મિશ્રણ કરતી કથા મિશ્રવસ્તુ છે.
ચં.ટો.