ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિભાવના: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિભાવના'''</span> : આ વિરોધમૂલક અલંકાર છે. કારણનો અભાવ હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિભાવ | |||
|next = વિયોગદશા | |||
}} |
Latest revision as of 10:16, 3 December 2021
વિભાવના : આ વિરોધમૂલક અલંકાર છે. કારણનો અભાવ હોય ત્યારે પણ કોઈ કાર્ય (ફળ) પ્રગટ થતું દર્શાવાય ત્યારે વિભાવના અલંકાર બને છે. સામાન્ય રીતે કારણ હોય તો જ તેનું કાર્ય બને પણ અહીં પ્રસિદ્ધ કારણ ન હોવા છતાં પણ કોઈ વિશેષ કારણના પ્રભાવે કાર્યની ઉત્પત્તિ દર્શાવાય છે. જેમકે ‘પરિશ્રમ વિના પણ આ સુંદરીની કટિ પાતળી છે, શંકા વિના પણ નેત્રો ચંચળ છે અને આભૂષણ વિના કાયા સુંદર છે.’
જ.દ.