ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશેષ નામ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશેષ નામ (Epithet)'''</span> : વ્યક્તિ કે વસ્તુના ગુણવિશિષ્ટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિશેષક ચિહ્ન | |||
|next = વિશેષોક્તિ | |||
}} |
Latest revision as of 10:24, 3 December 2021
વિશેષ નામ (Epithet) : વ્યક્તિ કે વસ્તુના ગુણવિશિષ્ટનો નિર્દેશ કરે એવું વિશેષણ કે એવો વિશેષણખંડ. જેમકે બ. ક. ઠાકોરનું ‘જૂનું પિયરઘર’ સૉનેટમાં જુઓ : ‘માડી મીઠી સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી, / દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી.
ચં.ટો.