ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્તાન્ત કથાનક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વૃત્તાન્ત/કથાનક(Histoire/Discourse)'''>/span> : વૃત્તાન્ત એ બનેલી ઘ...")
 
No edit summary
Line 2: Line 2:




<span style="color:#0000ff">'''વૃત્તાન્ત/કથાનક(Histoire/Discourse)'''>/span> : વૃત્તાન્ત એ બનેલી ઘટનાઓનું કેવળ માળખું-હાડપિંજર છે, જ્યારે દૃષ્ટિબિંદુ, ગતિશીલતા, સમય વગેરેના અનુસન્ધાનમાં રજૂ થયેલી ઘટનાઓ લોહીમજ્જાયુક્ત કથાનક છે. નવલકથાના સૌન્દર્યશાસ્ત્ર માટેની આ સંજ્ઞાઓ રશિયન સ્વરૂપવાદી Fabula અને Sjuzet સંજ્ઞાઓની સમાન્તર સંજ્ઞાઓ છે.
<span style="color:#0000ff">'''વૃત્તાન્ત/કથાનક(Histoire/Discourse)'''</span> : વૃત્તાન્ત એ બનેલી ઘટનાઓનું કેવળ માળખું-હાડપિંજર છે, જ્યારે દૃષ્ટિબિંદુ, ગતિશીલતા, સમય વગેરેના અનુસન્ધાનમાં રજૂ થયેલી ઘટનાઓ લોહીમજ્જાયુક્ત કથાનક છે. નવલકથાના સૌન્દર્યશાસ્ત્ર માટેની આ સંજ્ઞાઓ રશિયન સ્વરૂપવાદી Fabula અને Sjuzet સંજ્ઞાઓની સમાન્તર સંજ્ઞાઓ છે.
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>

Revision as of 08:54, 1 December 2021


વૃત્તાન્ત/કથાનક(Histoire/Discourse) : વૃત્તાન્ત એ બનેલી ઘટનાઓનું કેવળ માળખું-હાડપિંજર છે, જ્યારે દૃષ્ટિબિંદુ, ગતિશીલતા, સમય વગેરેના અનુસન્ધાનમાં રજૂ થયેલી ઘટનાઓ લોહીમજ્જાયુક્ત કથાનક છે. નવલકથાના સૌન્દર્યશાસ્ત્ર માટેની આ સંજ્ઞાઓ રશિયન સ્વરૂપવાદી Fabula અને Sjuzet સંજ્ઞાઓની સમાન્તર સંજ્ઞાઓ છે. ચં.ટો.