ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શીઘ્રરચના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શીઘ્રરચના(Improvisation)'''</span> : લાંબા વિચાર કે સ્વાધ્યાય બા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = શિશુપાલવધ
|next = શીર્ષક
}}

Latest revision as of 12:15, 7 December 2021


શીઘ્રરચના(Improvisation) : લાંબા વિચાર કે સ્વાધ્યાય બાદ નહીં પણ તત્ક્ષણ થયેલી સાહિત્યિક રચના. રંગભૂમિના સંદર્ભમાં આ સંજ્ઞા કોઈ એક વિચારને આધારે તરત જ તૈયાર થતી નાટ્યકૃતિ (લીલા નાટ્ય)નું સૂચન કરે છે. પ.ના.