સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હું રે બનું, બેન: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "<poem> ...હુંરેબનું, બેન! વાડીનોમોરલો, આંબાનીકોયલતુંથારે, બેન! તુંમારીબ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
... | |||
...હું રે બનું, બેન! વાડીનો મોરલો, | |||
આંબાની કોયલ તું થા રે, બેન! | |||
તું મારી બેન ને હું તારો ભાઈ. | |||
હું રે બનું, બેન! રૂડો ડોલરિયો, | |||
મીઠી ચમેલડી તું થા રે, બેન! | |||
તું મારી બેન ને હું તારો ભાઈ.... | |||
હું રે બનું, બેન! બાનો ઘડૂલો, | |||
બાની ઇંઢોણી તું થા રે, બેન! | |||
{{Right|[ | તું મારી બેન ને હું તારો ભાઈ. | ||
હું રે બનું, બેન! બાપુનો રેંટિયો, | |||
બાપુની પીંજણ તું થા રે, બેન! | |||
તું મારી બેન ને હું તારો ભાઈ. | |||
{{Right|[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]}} | |||
</poem> | </poem> | ||
Latest revision as of 12:34, 29 September 2022
...હું રે બનું, બેન! વાડીનો મોરલો,
આંબાની કોયલ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ.
હું રે બનું, બેન! રૂડો ડોલરિયો,
મીઠી ચમેલડી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ....
હું રે બનું, બેન! બાનો ઘડૂલો,
બાની ઇંઢોણી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ.
હું રે બનું, બેન! બાપુનો રેંટિયો,
બાપુની પીંજણ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઈ.
[‘રંગ રંગ વાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]