સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હંસાબહેન મો. પટેલ/ન ખપે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકઅમેરિકનપેઢીએજાપાનમાંપોતાનીકામગીરીશરૂકરી. તેનીઑફિસ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
એકઅમેરિકનપેઢીએજાપાનમાંપોતાનીકામગીરીશરૂકરી. તેનીઑફિસમાંકામકરવાત્યાંનાજલોકોનેલીધા. અમેરિકામાંઅઠવાડિયેપાંચદિવસકામકરવાનુંહોયછે, તેમુજબજાપાનમાંપણએપેઢીએસોમથીશુક્રકામઅનેશનિ-રવિરજાનીપદ્ધતિદાખલકરી. પણત્યાંરાખેલાજાપાનીકર્મચારીઓએતેનોવિરોધકર્યો. તેમણેકહ્યુંકે, અમારેબેરજાનથીજોઈતી. વધારેરજાભોગવવાથીઅમેઆળસુબનીએ, પછીઅમનેમહેનતકરવાનોકંટાળોઆવે. વળીરજાપડેએટલેઅમેમોજમજાવધુકરીએ, પૈસાપણવધારેખરચીએ. તોજેરજાઅમારીશરીરસંપત્તિઓછીકરેઅનેઅમારોઆર્થિકબોજોવધારે, તેઅમનેનખપે!
 
એક અમેરિકન પેઢીએ જાપાનમાં પોતાની કામગીરી શરૂ કરી. તેની ઑફિસમાં કામ કરવા ત્યાંના જ લોકોને લીધા. અમેરિકામાં અઠવાડિયે પાંચ દિવસ કામ કરવાનું હોય છે, તે મુજબ જાપાનમાં પણ એ પેઢીએ સોમથી શુક્ર કામ અને શનિ-રવિ રજાની પદ્ધતિ દાખલ કરી. પણ ત્યાં રાખેલા જાપાની કર્મચારીઓએ તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, અમારે બે રજા નથી જોઈતી. વધારે રજા ભોગવવાથી અમે આળસુ બનીએ, પછી અમને મહેનત કરવાનો કંટાળો આવે. વળી રજા પડે એટલે અમે મોજમજા વધુ કરીએ, પૈસા પણ વધારે ખરચીએ. તો જે રજા અમારી શરીરસંપત્તિ ઓછી કરે અને અમારો આર્થિક બોજો વધારે, તે અમને ન ખપે!
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 09:36, 30 September 2022