સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/— એ જ રસ્તે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકરાજાએકોઈમહાનગણિતશાસ્ત્રીનેકહ્યું : “મારારાજકુમારન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક રાજાએ કોઈ મહાન ગણિતશાસ્ત્રીને કહ્યું : “મારા રાજકુમારને ગણિત શીખવવાનો કોઈ સહેલો રસ્તો બતાવો; તમને જોઈએ તે સંપત્તિ આપું.” ગણિતશાસ્ત્રીએ કહ્યું : “સંપત્તિ વડે તમારા રાજકુમારના એશઆરામનાં બેચાર વધુ સાધનો વસાવી શકાય, પણ ગણિત તો આપણો ગરીબમાં ગરીબ પ્રજાજન જે રસ્તે શીખે છે એ જ રસ્તે શીખી શકાય. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 10:06, 30 September 2022
એક રાજાએ કોઈ મહાન ગણિતશાસ્ત્રીને કહ્યું : “મારા રાજકુમારને ગણિત શીખવવાનો કોઈ સહેલો રસ્તો બતાવો; તમને જોઈએ તે સંપત્તિ આપું.” ગણિતશાસ્ત્રીએ કહ્યું : “સંપત્તિ વડે તમારા રાજકુમારના એશઆરામનાં બેચાર વધુ સાધનો વસાવી શકાય, પણ ગણિત તો આપણો ગરીબમાં ગરીબ પ્રજાજન જે રસ્તે શીખે છે એ જ રસ્તે શીખી શકાય.