સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/સંગાથે હોય...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> સંગાથેહોયત્યારેઅટવાતાંચાલીએ, કેએકલાનોરાહએકધારો; મઝધારેમ્હા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ, | |||
કે એકલાનો રાહ એકધારો; | |||
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો | |||
ભલે આઘો ઠેલાય આ કિનારો! | |||
</poem> | </poem> |
Latest revision as of 10:26, 30 September 2022
સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ,
કે એકલાનો રાહ એકધારો;
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!