સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય/પૂર્વે હતો હું...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> પૂર્વેહતોહુંકસબીકુંભાર, મારેદિલેખૂબહતીખુમારી કેરીઝવીકોમલમા...") |
No edit summary |
||
Line 16: | Line 16: | ||
પોતેબન્યોછુંલઘુગીતમાત્ર.... | પોતેબન્યોછુંલઘુગીતમાત્ર.... | ||
{{Right|(અનુ. ઝવેરચંદમેઘાણી)}} | {{Right|(અનુ. ઝવેરચંદમેઘાણી)}} | ||
{{Right|[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૧૯૩૬] | {{Right|[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૧૯૩૬] | ||
}} | }} | ||
</poem> | </poem> |
Revision as of 07:28, 9 June 2021
પૂર્વેહતોહુંકસબીકુંભાર,
મારેદિલેખૂબહતીખુમારી
કેરીઝવીકોમલમાટીનેહું
ધાર્યાઉતારીશઅનેકઘાટ.
આજેપરંતુનવજ્ઞાનલાધ્યું
નેગર્વમારોઊતરીગયોછે:
માટીતણોએકસબીમટીને
માટીથવાનુંમુજનેગમ્યુંછે.
પૂર્વેહતોહુંકવિ—નેઅનંતા
ગીતોઝરંતાંમુજલેખણેથી,
લોકોતણાંઅંતરમુગ્ધથાતાં.
આજેપરંતુ, કદીયેનહોતું
જેજાણિયુંતેનવલુંજજાણ્યું;
ગીતોતણીએરચનાતજીને
પોતેબન્યોછુંલઘુગીતમાત્ર....
(અનુ. ઝવેરચંદમેઘાણી)
[‘જન્મભૂમિ-પ્રવાસી’ અઠવાડિક: ૧૯૩૬]