ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રવાનુકરણ-અનુકરણધ્વનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''રવાનુકરણ/અનુકરણધ્વનિ(Onomatopoeia)'''</span> : ધ્વનિ કે નાદમાંથી ઊભું થતું શબ્દનું સ્વરૂપ, શબ્દના અર્થને સૂચવે અથવા વધુ સ્થાપિત કરે ત્યારે એ ઘટના રવાનુકરણની છે. ખાસ કરીને કવિતામાં થતી શબ્દની પસંદગીમાં નાદ અર્થને પ્રતિધ્વનિત કરે ત્યારે જ એનું મહત્ત્વ. જેમકે ‘કાન્ત’ના ‘ચક્રવાકમિથુન’ની પંક્તિઓ : ‘ઉદધિને રવિબિંબ હવે અડે,/અતિસમુચ્છિત તેય હવે ચડે.’

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

Latest revision as of 11:58, 10 December 2021

રવાનુકરણ/અનુકરણધ્વનિ(Onomatopoeia) : ધ્વનિ કે નાદમાંથી ઊભું થતું શબ્દનું સ્વરૂપ, શબ્દના અર્થને સૂચવે અથવા વધુ સ્થાપિત કરે ત્યારે એ ઘટના રવાનુકરણની છે. ખાસ કરીને કવિતામાં થતી શબ્દની પસંદગીમાં નાદ અર્થને પ્રતિધ્વનિત કરે ત્યારે જ એનું મહત્ત્વ. જેમકે ‘કાન્ત’ના ‘ચક્રવાકમિથુન’ની પંક્તિઓ : ‘ઉદધિને રવિબિંબ હવે અડે,/અતિસમુચ્છિત તેય હવે ચડે.’ ચં.ટો.