કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૮. હાઇકુ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૮. હાઇકુ|}} <poem> ૧ આભની ભણી રાતું, ઘરે નળિયું કાજળ કાળું. ૨ ઉંબ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૯૬૯-૯૭૭)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૯૬૯-૯૭૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૭. સઘળું જાય ભુલાઈ | |||
|next = ૪૯. ફાગ | |||
}} |
Latest revision as of 07:24, 15 December 2021
૪૮. હાઇકુ
૧
આભની ભણી
રાતું, ઘરે નળિયું
કાજળ કાળું.
૨
ઉંબર કને
સાથિયે પૂર્યા ચોખા
ચકલી ચણે.
૩
ભીંત ભીતર
ભીંત ભીતર ભીંત
કોના રક્ષણે?
૪
જલનું મીન
વ્યોમ-કૂદકો લેતું
જળમાં લીન.
૫
પૂર ચડેલી
નદી, ઉપર સેતુ
સરતી હોડી.
૬
આભે ડમરી
ચડે, કૂવાનાં ઊંડાં
ઊતરે નીર.
૭
કૂકડો બોલે
અંધકારને શીર્ષ
રાતી કલગી.
(સંકલિત કવિતા, પૃ. ૯૬૯-૯૭૭)